Skip to main content
New!

Ārōgyanī āḍī līṭī - sīdhī līṭī

આરોગ્યની આડી લીટી - સીધી લીટીMahetā, Mukundaમહેતા, મુકુંદ2020
Book
તંદુરસ્તી આપણો જન્મસિદ્ધ હક્ક છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે તંદુરસ્તી એ પહેલું સુખ છે. બીજાં બધાં સુખો તો એકડા વગરનાં મીંડાં જ ગણાય. લાફ્ટર ક્લબ અને જૉગિંગ પ્રવૃત્તિના પ્રણેતા, 'ગુજરાત સમાચાર'ના કૉલમ- રાઈટર અને પ્રત્યેક વ્યક્તિની તાજગી-તંદુરસ્તીની માવજત કરવાના મહારથી ડૉ. મુકુન્દ મહેતાનાં આરોગ્યલક્ષી પુસ્તકોએ જે વિરાટ લોકચાહના મેળવી છે, તેને દાદ આપવી જ પડે. રમૂજ સાથે ઈલાજ કરતા ડૉ. મુકુન્દ મહેતાએ પોતાના નેગેટિવ-પોઝિટવ અનુભવોના આધારે રોજિંદા જીવનમાં શું કરવું - શું ન કરવું એ વિશે માર્મિક માર્ગદર્શન આ પુસ્તકોમાં ઠાલવ્યું છે. આ પુસ્તકો આપણી તંદુરસ્તી ડબલ કરશે અને એ માટેનો ખર્ચ અડધાથીય ઓછો કરશે.
Publication Details:
Ahmedabad : Gurjar Grantha Ratna Karyalaya, 2020.અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, 2020.
Variant title:
Title on title page verso: Arogyani aadi liti - sidhi liti a coolection of health oriented hints
ISBN:
97893516270509351627055
Language:
Gujarati
Clear current selections
items currently selected
View my active saved list
22484 items in my active saved list